લૉન પ્રોસેસ & ડોક્યુમેન્ટ

લૉન પ્રોસેસ & ડોક્યુમેન્ટ

         એપ્લિકન્ટ & કો એપ્લિકન્ટ/ગેરન્ટર

1..બંને ના 3 વર્ષ ઈંન્કમટેક્સ રિટર્ન..(જે હોય એ મોકલો)

2..જોબ કરતા હોય પગાર સ્લીપ,લેટેરપેડ.

3..જોબ કરતા હોય ને પગાર બેંક માં આવતો હોય તો

બેંકની પાસબુક ની ઝેરોક્સ.

4..બંને ના પાન કાર્ડ.

5..બંને ના આધાર કાર્ડ.

6..2/2 પાસપોર્ટ ફોટો.

7..1 લોગીન ચેક.

8..બંને નું 1 વર્ષ નું બેંક સ્ટેટમેન્ટ.

9..હાલ જે લૉન ચાલુ છે એનો વેલ્કમ લેટર.

10..હાલ જે લૉન ચાલુ છે એનો SOA.

11..પ્રોપર્ટી ફાઇલ ની ઝેરોક્ષ.

12..રેસિડેન્ટ પ્રુફ,લાઈટ બિલ,વેરાબીલ,બેંક પાસબુક.

13..ધંધા નું પ્રુફ,gst,ઉદ્યોગ આધાર, સોંપ લાઇસન્સ.

14..દરેક ડોક્યુમેન્ટ માં જે જેનું હોય એની સહી..


નોંધ-જો આપની જૂની અથવા હાલની કોઈપણ લૉન માં ચેક બાઉન્સ હોય અથવા સેટલમેન્ટ કરેલ હોય તો પેલાંજ જાણ કરીદેવી,એના પણ રસ્તા થાય,પણ અમને જાણ હોવી જરૂરી.




Send a Message

An email will be sent to the owner